ગભરાઈ ગયો / અરે..રે! વેકેશન માણવા ગયા અને થઈ ગયો ભગો, કેમેરામાં અચાનક કેદ થયું એવું કે શખ્સના ઉડ્યાં હોંશ

ghost captured in camera haunted pictures goes viral

કેનેડાના ઓન્ટારિયોમાં ફરવા આવેલા એક શખ્સે પોતાની રજા દરમ્યાન જે તસ્વીરો લીધી. તસ્વીરો જ્યારે સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવી તો કંઈક એવુ જોવા મળ્યું જેનાથી આ શખ્સના રૂંવાડા ઉભા થઇ ગયા. ઓન્ટારિયોમાં ડંડાસ પીક પર લેવામાં આવેલી તસ્વીરોમાં ભૂત જોયુ હોવાની વાતે સનસની ફેલાવી દીધી. આ તસ્વીરો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ