મહામારી / કોરોના વાયરસનો કહેર : બ્રિટન બાદ આ દેશમાં પણ કડક લોકડાઉન મહિનાના અંત સુધી લંબાવાયું

Germany extending nationwide lockdown until the end of the month

કોરોના વાયરસનો કહેર હજુ પણ ઘણા બધા દેશોમાં જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કારણે જ્યાં બ્રિટનમાં પરિસ્થિતિ વણસી રહી છે ત્યાં હવે જર્મનીમાં પણ લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ