ધનપતિ / ગૌતમ અદાણી હવે દુનિયાના ચોથા નંબરના સૌથી અમીર વ્યક્તિ, ભલભલાને પાછળ છોડી દીધા

gautam adani is now 4th richest person in world cross bill gates net worth

ગૌતમ અદાણી 112.6 અબજ ડોલરની સંપત્તિ સાથે ટોપ-10 અબજોપતિઓની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયા છે, આ જગ્યા પર પહેલા માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ હતા જે હવે પાંચમાં સ્થાને સરકી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ