ફાયરિંગ / અમદાવાદના ઠક્કરનગરમાં ગૌરવ ચૌહાણે અશોક ગોસ્વામી પર કર્યું 3 રાઉન્ડ ફાયરિંગ, ઘાતકી હુમલોમાં 3 લોકો ઇજાગ્રસ્ત

Gaurav Chauhan firing Thakkarnagar area Ahmedabad police action

અમદાવાદમાં ગુનાખોરી બેફામ બની હોય તેવી ઘટના શહેરના ઠક્કરનગર વિસ્તારમાં બની હતી. રવિવારે બપોરે સાડા ચાર વાગ્યાની આસપાસ કાર એસેસરિઝની એક દુકાનમાં અશોક ગૌસ્વામી નામના એક વ્યક્તિ પર અંગત અદાવતમાં ગૌરવ ચૌહાણ અને તેના મળતીયાઓએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં 3 જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. હુમલાખોરોએ તલવાર વડે પણ હુમલો કર્યો હતો જેમાં અશોક ગોસ્વામીની પીઠના ભાગે ઇજા પહોંચી હતી.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ