મોંઘવારી / નવરાત્રીમાં ગરબા રમવા મોંઘા બનશે, ગરબાના સિઝન પાસમાં આ વખતે લાગશે 18% GST, ખેલૈયાઓને સીધી અસર

Garbana season pass will be charged 18% GST this time

વડોદરામાં જ 1 લાખ ઉપરાંત ખેલૈયાઓએ ગરબા રમવા માટે દોઢ કરોડથી વધુ રૂપિયા જીએસટી તો રાજકોટના 50 હજાર ઉપરાંત ખેલૈયાઓએ પણ 1 કરોડથી વધુનો જીએસટી ભરવો પડશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ