આતંક / સુરતમાં ગુંડાઓ બેલગામ ! રોડ પર ખુલ્લેઆમ છરી લઇને ધમકી આપતા યુવકનો વીડિયો વાયરલ

Gangsters have two reins in Surat! Video of a young man openly threatening with a knife on the road goes viral

સુરતના ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત રહેતા ફફડાટ ફેલાયો છે. સરા જાહેર છરી લઈ ધમકી આપતા યુવકનો વીડિયો વાયરલ થતા પોલીસ વિભાગ પણ દોડતો થયો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ