સકંજામાં ગેંગસ્ટર / અંડરવર્લ્ડનો કુખ્યાત ગેંગસ્ટર ફિલિપાઈન્સથી ઝડપાયો, રવિ પૂજારીથી અલગ બનાવી હતી પોતાની ગેંગ

Gangster Suresh Pujari was arrested from Mumbai

અંડરવર્લ્ડના ગેંગસ્ટર સુરેશ પુજારીની ફિલિપાઈન્સમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપીની સામે મુંબઈમાં 24 કરતા વધારે કેસ દાખલ થયા છે. જેથી હવે તેને ભારત લાવવાની ગતિવીધી પણ શરૂ કરી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ