બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Gangster Jarnail Singh was shot dead by unidentified masked men in broad daylight in Amritsar earlier today.

ભયાનક વીડિયો / VIDEO : ધીરા પગલે આવીને ધડાધડ ગોળીઓ છોડીને ગેંગસ્ટરને ઢાળી દીધો, જર્નલ સિંહની હત્યાનો વીડિયો

Hiralal

Last Updated: 07:36 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના અમૃતસરમાં ગેંગસ્ટર જર્નલ સિંહની હત્યાનો એક વીડિયો સામે આવ્યો છે.

  • પંજાબના અમૃતસરમાં ગેંગસ્ટર જર્નલ સિંહની હત્યા 
  • 4 નકાબપોશે ઘેર જઈને વરસાવી અંધાધૂંધ ગોળીઓ
  • 25 થી 30 ગોળીઓ વરસાવીને ફરાર થયા 

પંજાબના અમૃતસરમાં ખૂંખાર ગેંગસ્ટર જર્નલ સિંહની હત્યાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં નકાબપોશ ત્રણ હુમલાખોરો ધીરા ડગલે આવીને જર્નલ સિંહ પર ધડાધડ ગોળીઓ છોડીને તેને ઢાળી દીધો હતો. 

4 હુમલાખોરોએ કર્યો ગોળીબાર 
અમૃતસરના સથિયાલા ગામમાં ગોપી ઘનશામ પુરિયા જૂથ સાથે જોડાયેલા ગેંગના સભ્યોએ જરનૈલ સિંહ પર ગોળીબાર કર્યો જેમાં તેનું મોત નીપજ્યું છે.  બદમાશો સ્વિફ્ટ કારમાં આવ્યા હતા. જરનૈલ સિંહની હત્યા કરીને ચારેય બદમાશો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. 

સીસીટીવી ફૂટેજમાં દેખાયા હુમલાખોરો 
ઘટના સમયે જર્નલ સિંહ પોતાના ગામમાં પોતાના ઘરે હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Jarnail Singh killing Jarnail Singh killing video Gangster Jarnail Singh killing
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ