ગાંધીનગર / ટ્રાફિકના દંડની વચ્ચે સરકારના આ તઘલખી નિર્ણયો મધ્યમવર્ગ માટે ડામ સમાન

Gandhinagar new traffic rules people problem

ટ્રાફિકના નવા નિયમો સરકારે બનાવી દીધા, પણ જે પરિવારમાં એક કે બે બાળક હોય અને જો પરિવારને બાળકને સાથે લઈ જવાની ફરજ પડે તો શું કરવું તે અંગે સરકારે કોઈ જ વિચાર કર્યો નથી . જો કે ટૂ વ્હીલર પર પતિ-પત્ની સાથે ત્રણ વર્ષથી ઉપરનું બાળક હશે તો ત્રિપલ સવારી ગણાશે. જો કે આ નિયમથી સામાન્ય માણસની મુશ્કેલીમાં વધારો જોવા મળશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ