VIRAL / ગાંધી જયંતિ નિમિત્તે સલમાન ખાને ફેન્સને આપ્યો ખાસ સંદેશ, જુઓ Video

gandhi jayanti salman khan has a message for you on mahatma gandhi 150th jayanti

આજ ગાંધી જયંતિ નિમિત્તે સલમાન ખાને ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં એ દેશના યુવાઓને ફિટ ઇન્ડિયા અને સ્વચ્છ ભારતનો મેસેજ આપતો નજરે આવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ