બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

logo

હિટસ્ટ્રોકને કારણે શાહરૂખ ખાનની તબિયત બગડી, રિપોર્ટ આવ્યા નોર્મલ, કે.ડી હોસ્પિટલના આઠમા માળે દાખલ

logo

IPL 2024 Eliminator, RRએ ટોસ જીત્યો, RCBને આપી હતી પહેલી બેટિંગ, RCB 172/8 (20), રાજસ્થાનને જીતવા 173 રનની જરૂર

logo

લૂ લાગવાના લીધે શાહરૂખ ખાનની લથડી તબિયત, અમદાવાદ કે.ડી.હોસ્પિટલમાં કરાયા દાખલ

logo

બાળકોના આધારકાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય

VTV / ગુજરાત / વિશ્વ / અન્ય જિલ્લા / G-20 meeting to be chaired by India

G-20 SUMIT / ગુજરાત માટે ગર્વની વાત: ફેબ્રુઆરીમાં ગુજરાત યોજાશે G-20ની બેઠક, ખાસ આ સ્થળ કરાયું પસંદ

Dinesh

Last Updated: 11:51 PM, 2 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની અધ્યક્ષતામાં યાજાશે G-20 બેઠક; જેને લઈ ભારતમાં તૈયારીઓ તેજ, ફેબ્રુઆરીમાં ગુજરાત, મધ્યપ્રદેશમાં બેઠકો યોજાશે

  • ભારતની અધ્યક્ષતામાં યાજાશે G-20 બેઠક 
  • G-20 બેઠકને લઈ ભારતમાં તૈયારીઓ તેજ
  • ફેબ્રુઆરીમાં ગુજરાત, મધ્યપ્રદેશમાં બેઠકો યોજાશે
  • ટુરીઝમ વર્કીંગ ગ્રુપની બેઠક 8થી10 ફેબ્રુઆરી કચ્છમાં


ભારતની અધ્યક્ષતામાં G20 બેઠક યોજાવાની છે જેમાં સમિટમાં સમાવેશ થતા તમામ દેશના સભ્યોને ફેબ્રુઆરીમાં ગુજરાતના કચ્છના રણ અને મધ્યપ્રદેશના ખજુરાહોમાં લઈ જવામાં આવશે ત્યાં બેઠકો કરવામાં આવશે. ટુરીઝમ વર્કીંગ ગ્રુપની બેઠક 8થી10 ફેબ્રુઆરી કચ્છ ખાતે જ્યારે કલ્ચર વર્કીંગ ગ્રુપ મીટીંગ 23થી25​ ફેબ્રુઆરીના રોજ ખજુરાહ ખાતે યાજાશે તેમજ શેરપા બેઠક 4થી લઈ 7 ડિસેમ્બર સુધી ઉદયપુરમાં G20ની ભારતની વર્ષભરની અધ્યક્ષતામાં યોજાશે. ઈન્ડોનેશિયાના બાલીમાં જી-20 સમિટના અંતિમ દિવસે પીએમ નરેન્દ્ર મોદીએ આવતા વર્ષે ભારતમાં યોજાનારી સમિટની અધ્યક્ષતા સ્વીકારી હતી. પીએમ મોદીએ કહ્યું કે, "અમે અમારા દેશના વિવિધ શહેરો અને રાજ્યોમાં જી-20 બેઠકોનું આયોજન કરીશું. અતિથિઓ ભારતની વિવિધતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિનો અનુભવ કરશે. વધુમાં તેમણે કહ્યું હતું કે જી-20 પ્લેટફોર્મ પરથી આપણે દુનિયાને શાંતિ અને સ્થિરતાનો સંદેશ આપવાનો છે. આ સમિટમાં મોટા મોટા નેતાઓએ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી

વિદેશ મંત્રી એસ જયશંકરનું નવિદેન
વિદેશ મંત્રી એસ જયશંકરે G20 યુનિવર્સિટી કનેક્ટ ઇવેન્ટમાં જણાવ્યું હતું કે, સિવિલ સોસાયટીથી લઈને યુવાનો સુધીની બેઠકો પણ યોજાશે તેમજ આ સમયગાળા દરમિયાન ભારતમાં મંત્રીઓ અને અધિકારીઓથી લઈને તેમના ક્ષેત્રના નિષ્ણાતો સુધીની 200 બેઠકો યોજવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આ રાષ્ટ્રપતિ પદના મહત્વને ધ્યાનમાં રાખીને માત્ર દિલ્હી પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે સમગ્ર દેશમાં જી-20નું આયોજન કરવાની તૈયારી કરવામાં આવશે. 

યુવાનોની સમાન ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરાશે
ભારત કૌશલ્ય વિકાસ, ભાવિ રોજગાર, G20 ના Youth20 Engagement Group હેઠળ,  સારા સ્વાસ્થ્ય અને વિકાસ એજન્ડામાં યુવાનોની સમાન ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરાશે. 'જનભાગીદારીના ભાગરૂપે યુવાનોને યુનિવર્સિટીમાં G20 મુદ્દાઓ પર ચર્ચા કરવા અને કોલેજમાં મોડલ UN મીટિંગ્સ જેવા કાર્યક્રમોનું આયોજન કરવા પ્રોત્સાહિત કરાશે. સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા G20 પ્રતિનિધિઓનું પણ સ્વાગત કરાશે

ભારતના વિવિધ શહેરોમાં જી-20 બેઠકોનું આયોજન કરીશું-પીએમ મોદી 
આવતા વર્ષે જી-20 દેશોની બેઠકની અધ્યક્ષતા સ્વીકારતા પીએમ મોદીએ કહ્યું કે, "અમે અમારા દેશના વિવિધ શહેરો અને રાજ્યોમાં જી-20 બેઠકોનું આયોજન કરીશું. આપણા અતિથિઓ ભારતની વિવિધતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિનો અનુભવ કરશે. અમને આશા છે કે તમે બધા લોકશાહી ભારતમાતામાં ભાગીદાર બનશો. પીએમ મોદીએ કહ્યું કે આજે આખી દુનિયાની નજર ભારત તરફ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જી-20 પ્લેટફોર્મ પરથી આપણે દુનિયાને શાંતિ અને સ્થિરતાનો સંદેશ આપવાનો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ