આણંદ / એક સાથે 3 મિત્રોની ઉંદેલ ગામમાંથી નીકળી અંતિમયાત્રા, આખુ ગામ ઉમટ્યું, ઉજ્જૈનથી પરત ફરતા નડ્યો હતો અકસ્માત

Funeral of 3 friends from Undel village at once, the whole village gathered,

ખંભાતના ઉંદેલ ગામના પાંચ યુવાનોનું ગત રોજ ગોધરાના ઓરવાડા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 યુવાનોના મોત નીપજ્યાં હતાં. જેઓની આજે એક સાથે અંતિમયાત્રા નીકળી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ