સંયુક્ત રાષ્ટ્ર / મસૂદ અજહર બાદ ભારત માટે આ મુદ્દે સામે આવ્યું ફ્રાન્સ

france pushes for india as permanent unsc member

ફ્રાન્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સદસ્યતાનું સમર્થન કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અજહરને વૈશ્વિક આંતકી ઘોષિત કરવાનો સાથ આપ્યા બાદ કહ્યું કે ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય તરીકે સામેલ કરવું ખુબ જરૂરી છે. આ ઉપરાંત ફ્રાન્સે જર્મની, બ્રાઝિલ અને જાપાનની સભ્યતાની વકિલાત કરી.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ