વિલિનિકરણ / દેશની 4 મોટી રાષ્ટ્રીયકૃત બેંકોનો વિલય, 6 બેંકના નામ બદલાશે, ગ્રાહકો પર શું અસર પડશે?

Four major nationalized banks merger india

નવું નાણાંકિય વર્ષ, નવા બદલાવ... એક એપ્રિલથી એવા બદલાવ આવ્યા જે જાણવા તમારા માટે ખુબ જ જરૂરી છે. કારણ કે આ બદલાવ તમને સીધી રીતે અસર કરી શકે છે. આ બદલાવ બેંકિંગ સેક્ટરમાં આવ્યા છે. દેશની છ મોટી રાષ્ટ્રીયકૃત બેંકોનો વિલય થઈ ગયો છે. વિલય થયેલી બેંકોમાં ઓરિએન્ટલ બેંક ઓફ કૉમર્સ, યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા, આંધ્ર બેંક, કોર્પોરેશન બેંક, ઈલ્હાબાદ બેંક અને સિન્ડિકેટ બેંકનો સમાવેશ થાય છે. હવે સવાલ થાય છે કે આ બેંકોનું શું થશે? આ બેંકોના ગ્રાહકો પર શું અસર પડશે? તેને વિસ્તારથી સમજો...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ