નિવેદન / ‘આત્મનિર્ભર ભારત’ને લઈને RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું સાવધાન! ‘બીજા દેશોના સામાન પર ભારે ટેક્સ યોગ્ય નહીં કેમ કે...’

former rbi governor raghuram rajan warns import substitution will not benefit

રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને બુધવારે સરકારને આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ આયાત સબસિસ્ટ્યૂશનને વધારો આપવાને લઈને સાવધાન કર્યા છે. તેમણે કહ્યું કે દેશમાં પહેલા પણ આ પ્રકારના પ્રયાસો થયા છે. પરંતુ સફળ નથી રહ્યા. રાજને કહ્યું કે જો આત્મનિર્ભર ભારત પહેલ એ વાત પર ભાર મુકે છે કે ટેક્સ લગાવીને import substitution તૈયાર કરવામાં આવશે, તો મારુ માનવું છે કે આ રસ્તો છે આપણે પહેલા અપનાવી ચૂક્યા છીએ અને તે અસફળ રહ્યો હતો. હું આ રસ્તે આગળ વધતા પહેલા સાવધાન કરવા માંગીશ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ