રાજકારણ / રાજસ્થાનમાં નવા-જૂનીના એંધાણ, આ દિગ્ગજ નેતાની હલચલથી ભાજપના નેતાઓ ટેન્શનમાં

former rajasthan chief minister vasundhara rajes hour long meeting with amit shah political upheaval intensifies

રાજસ્થાનમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેની નારજગીની ચર્ચાઓની વચ્ચે તેમની અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની લગભગ 1 કલાકની મુલાકાત થઈ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ