પક્ષપલટો / કોંગ્રેસને મોટો ફટકો, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્ર અભિજિત TMC માં જોડાયા, જાણો કેમ કર્યો પક્ષપલટો

Former President Pranab’s Mukherjee’s son Abhijit joins TMC in Kolkata

પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના દિવંગત દિગ્ગજ નેતા પ્રણવ મુખરજીના પુત્ર અભિજિત મુખરજી મમતા બેનરજીની પાર્ટી ટીએમસીમાં જોડાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ