રાજકારણ / કોંગ્રેસના પૂર્વ MLAની ભાજપમાં એન્ટ્રી, સૌરાષ્ટ્રમાં દલિત ચહેરા તરીકે મળશે મોટી જવાબદારી

Former Congress MLA Praveen Maru enters BJP

વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં પૂર્વ ધારાસભ્યોની ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સૌ પ્રથમ પ્રગાજીભાઈ પટેલ, ત્યાર બાદ કમા રાઠોડ અને હવે પ્રવીણ મારૂ ફરી ભાજપમાં જોડાયા  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ