રાજકીય હલચલ / ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા બોલાવશે કોળી સમાજનું સંમેલન, આ ત્રણ દિગ્ગજ નેતાઓને "નો એન્ટ્રી"

Former BJP MP Devji Fatehpara will convene a convention of Koli community

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વિવિધ સમાજનોના આગેવાનોના સંમેલનની વચ્ચે ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા ટૂંક સમયમાં સૌરાષ્ટ્રના કોળી સમાજનું એક સંમેલન બોલાવશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ