નુસ્ખા / ખાંસીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઉપાય

follow these steps to get rid of the problem of cough

ઠંડીની સિઝનમાં ખાંસી અને શરદી થવી સામાન્ય વાત છે. આ સિઝનમાં થોડી બેદરકારી આપણા માટે ભારે પડે છે. ઠંડીની સિઝનમાં સૌથી સામાન્ય બિમારી છે ખાંસી-શરદી. ખાંસી બે પ્રકારની હોય છે સુખી અને કફ વાળી. આ બંને પ્રકારની ખાંસીન તમને પરેશાન કરે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ