નવા આઈટી નિયમો / સરકાર સોશિયલ મીડિયાને છોડવામાં મૂડમાં નથી, હવે ફેસબુક અને ગૂગલને કહ્યું આ કામ કરવું પડશે

સોશિયલ મીડિયાના માધ્યમના દુરપયોગના મુદ્દે ફેસબુક અને ગૂગલના અધિકારીઓ માહિતી ટેકનોલોજી પરની સંસદી સ્થાયમી સમિતિ સમક્ષ હાજર થયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ