Travel / રોમેન્ટીક હોવાની સાથે સાથે ડરાવે પણ છે આ બીચ

 five most romantic and haunted ever beaches of the world one must avoid visiting

આ દુનિયામાં ઘણી એવી જગ્યાઓ અને બીચ છે જ્યાં પાર્ટનર સાથે રોમેન્ટીક પળ વીતાવી શકાય છે, પરંતુ કેટલાક બીચ એવા પણ છે જે સુંદર હોવાની સાથે સાથે ખતરનાક અને રહસ્યમય પણ માનવામાં આવે છે. આ બીચની સુંદરતા અને આકર્ષણ એવુ હોય છે કે તેને જોતા જ તમને વિચાર આવે છે કે અહીં તો જરુર જવું જોઇએ. એવા કેટલાક બીચ અંગે જાણો જે ખુબસુરત અને રોમેન્ટીક હોવાની સાથે સાથે રહસ્યોથી પણ ભરપુર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ