ક્રિકેટ / લ્યો બોલો... દિલ્હી ક્રિકેટ એસો.ની સભામાં થઇ છુટ્ટા હાથની મારામારી, ગંભીરે શેર કર્યો વીડિયો

Fist Fight At Delhi Cricket Body Meet, Gautam Gambhir Wants It Dissolved

દિલ્હી ડિસ્ટ્રિકટ એન્ડ ક્રિકેટ એસોસીએશન (ડીડીસીએ)ની વાર્ષિક સામાન્ય સભામાં છુટ્ટા હાથની મારામારી થતાં શરમજનક સ્થિતિ સર્જાઇ હતી. સ્ટેજ પર જ ડીડીસીએના હોદ્દેદારોએ એકબીજાને મુક્કા માર્યા હતા. પૂર્વ ભારતીય ક્રિકેટર ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે આ છુટ્ટા હાથની મારામારીનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો હતો. તેમણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહને આ મારામારીમાં સંડોવાયેલ ડીડીસીએના તમામ પદાધિકારીઓ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ