સુવિધા / આ સ્વદેશી ટેસ્ટથી કોરોનાનો ટેસ્ટ વધુ ઝડપી બનશે, કોરોના હશે તો પ્રેગ્નેન્સી સ્ટ્રિપની જેમ કાગળની સ્ટ્રિપ રંગ બદલશે

first desi covid 19 detector test feluda gets approval

દેશ- દુનિયામાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણની વચ્ચે વૈજ્ઞાનિક વિભિન્ન સ્તર પર આ મહામારીને પહોંચી વળવાના ર્તા શોધી રહ્યા છે. ત્યારે સ્વદેશી કોવિડ 19 ટેસ્ટને વિકસિત કરવામાં આવ્યો છે. જેનું નામ ‘ફલુદા’ રાખવામાં આવ્યું છે. જેના માધ્યમથી સટીક, ફાયદાકારક રીતે જલ્દી કોરોનાના સંક્રમણની તપાસ કરી શકાશે. આ ટેસ્ટથી કોરોનાનો રિપોર્ટ 2 કલાકમાં આવી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ