ગોળીબાર / રાજકોટમાં ઇમ્તિયાઝ ઉર્ફ લાલાનો આતંક: 2 રાઉન્ડ ફાયરિંગ અને 8 વાહોનમાં તોડફોડ

firing in Rajkot lala don 2 round gun firing in dudhsagar road rajkot

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનો કોઈને ડર જ નથી રહ્યો. બેફામ ગુનાખોરી દિવસને દિવસે વધી રહી છે આજે રાજકોટમાં બેફામ સરાજાહેર ગોળીબારની ઘટના સામે આવી છે. જેને પગલે સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ