હુમલો / ઉનામાં પૂર્વ ધારાસભ્ય પર અજાણ્યા શખ્સોએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, અન્ય 2 લોકોને પણ ગોળી વાગી

Firing former mla kc rathod una gir somnath gujarat

ઉનાના નગરપાલિકાના પ્રમુખ અને ભૂતપૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડ પર બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. કે.સી.રાઠોડ સહિત ત્રણ લોકોને પણ અજાણ્યા બે શખ્સોએ ગોળી મારી હતી. જેમાં કે.સી.રાઠોડને ચેહરા પર ગોળી વાગી હતી. આ ઘટના બાદ કે.સી.રાઠોડને સારવાર માટે રાજકોટમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ ઉનામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ