મહત્વના સમાચાર / સરકારે લોનમાં વ્યાજ પર વ્યાજની છૂટને લઇને ગાઇડલાઇન્સ જાહેર કરી, તમારા ખાતામાં રૂપિયા આવશે પરત

Finance Ministry issues guidelines for implementation of interest waiver on loan

નાણા મંત્રાલય દ્વારા લોન મોરેટોરિયમ સાથે જોડાયેલ વ્યાજ પર વ્યાજની છૂટ આપવાને લઇને દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યાં છે. કોવિડ-19 સંકટના કારણે ભારતીય રિઝર્વ બેંક (RBI) તરફથી લોન ચૂકાવાને લઇને સમય આપવા અંગે જાહેરાત કરી હતી. જેના હેઠળ 2 કરોડ રૂપિયા સુધીની લોન પર છ મહીના માટે આપવામાં આવેલા સમય દરમિયાન વ્યાજ પર વ્યાજ અને સાધારણ વ્યાજ વચ્ચેના અંતરની બરાબર રકમની ચૂકવણી સરકાર કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ