નિવેદન / પેટ્રોલ-ડીઝલનો ભાવ ગાંડોતૂર થવા પર નાણામંત્રી સીતારમણનું નિવેદન, અમે સમજીએ છીએ પરંતુ...

finance minister nirmala sitharaman petrol diesel excise duty

નાણામંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડાના સવાલ પર જવાબ આપ્યો હતો કે, હું ગ્રાહકોની જરૂરીયાતને સમજું છું પરંતુ સરકાર સામે ધર્મસંકટ જેવી સ્થિતિ છે. 

બ્રેકિંગ ન્યૂઝ