આગાહી / રાજ્યમાં હવે છેલ્લે છેલ્લે ઠંડી ભૂક્કા કાઢશે, અરબી સમુદ્રમાં પવન ફૂંકાશે

Final phase cold season gujarat 1 degree temperature decrease

સવારે ઠંડી, બપોરે ગરમી અને રાત્રે ઠંડીના કારણે બીમારીઓ વધી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં ફરી વખત ઠંડીનો ચમકારો અનુભવાશે. શુક્રવારથી 1 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. જેથી બપોરે ગરમી, જ્યારે સાંજ બાદ ઠંડી શરૂ થઇ જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ