મારામારી / કાંકરેજના શિહોરી-અરડુવાડા ગામે ધીંગાણું, બેના મોત, 10થી વધારે લોકો ઈજાગ્રસ્ત

 fight between two groups in Shihori Arduwada village of Banaskantha district

બનાસકાંઠા જિલ્લામાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. જેમાં એક જ કોમના બે જૂથ વચ્ચે હિંસક મારામારી થતાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 10 કરતા વધારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ