સહાય / ઈકોનોમીને 4.5 લાખ કરોડની જરૂર : FICCIએ કહ્યું સરકારે આટલા તો તાત્કાલિક આપવા પડશે

FICCI writes letter to Finance Minister Nirmala Sitharaman

કોરોનાના કહેર અને લોકડાઉનના કારણે ભારતીય અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે 4.5 લાખ કરોડ રૂપિયાના નાણાકીય સહાયની જરૂર છે. આ અંદાજ રજૂ કરતાં ઉદ્યોગ ચેમ્બર ફિક્કીએ માંગ કરી હતી કે વિવિધ સરકારી ચુકવણીઓ અને રિફંડમાં અટવાયેલા અ 2.5 કરોડ  તાત્કાલિક મુક્ત કરવામાં આવે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ