બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Fertilizer prices protested in Dhoraji

આંદોલનની ચિમકી / VIDEO: ધોરાજીમાં જમીનમાં દટાઈને ખાતરના ભાવનો કર્યો વિરોધ, NPKના 1700 રૂપિયા ભાવ

Mehul

Last Updated: 05:07 PM, 5 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરાજીના ખેડૂતો અલગ-રીતે પ્રદર્શન અને વિરોધ કરવા ટેવાયેલા છે. સ્થાનિક ખેડૂતો એ, જમીનમાં દટાઈ જઈને, માગણી કરી છે કે,કઈક યોગ્ય કરવામાં આવે. અન્યથા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

  • ધોરાજીમાં ખેડૂતોનું અનોખું પ્રદર્શન 
  • જમીનમાં દટાઈને ભાવ વધારાનો વિરોધ 
  • વિરોધ સાથે ઉગ્ર પ્રદર્શનની ચીમકી પણ 

વર્ષ 2022 માં ખેડૂતોની આવક બમણી કરી દેવાના કેન્દ્ર સરકારે કરેલા વાયદા બાદ હજુ પણ ક્યાંક ખેડૂતોને આ વાત પર વિશ્વાસ ના હોય તેમ વિરોધ કરી રહ્યા છે. આંતર રાષ્ટ્રીય કારણોસર ખાતરના ભાવમાં કમરતોડ ભાવ વધારો થતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ મામલે ધોરાજીના ખેડૂતો અલગ-રીતે પ્રદર્શન અને વિરોધ કરવા ટેવાયેલા છે. સ્થાનિક ખેડૂતો એ, જમીનમાં દટાઈ જઈને, માગણી કરી છે કે,કઈક યોગ્ય કરવામાં આવે. અન્યથા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.  

 

અસહ્ય  ભાવ વધારા  સાથે વિરોધ 

સરકારે ઈન્ટરનેશનલ કારણો આગળ ધરી ખાતરના ભાવમાં વધારો ઝીંક્યો હોવાથી ખેડુતો ભાવ વધારાથી પરેશાન જોવા મળી રહ્યા છે. ખાતરના ભાવ વધારાને પગલે રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડુતોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે.  ધોરાજીના ખેડુતોએ ખેતરમાં સમાધી લઈ ખાતરના ભાવ વધારા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. સરકારના કાન સુધી પોતાનો અવાજ પહોંચાડવાં ખેતરમાં સમાધી લઈ ખેડુતોએ પ્રદર્શન કર્યુ હતુ. જેમાં તેઓએ એમ પણ જણાવ્યુ હતુ કે, આગામી દિવસોમાં ખેડુતોની સમઓનુ નિરાકરણ નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તમને જણાવી દઈયે કે એનપીકે ખાતરની 1 બોરીનો ભાવ જે 1040 હતો તેને વધારી 1700 રૂપીયા કરી દેવામાં આવ્યો છે.  આ ભાવ વધારાથી ખેડુતો ભારે નારાજ જોવા મળી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ