લાલ 'નિ'શાન

ક્યાં સુધી? / જગતનાં તાત લાચાર! રાજકોટમાં આમરણાંત ઉપવાસ પર ઉતરેલા ખેડૂતો સામે ઝૂકી સરકાર

Fasting of farmers for crop insurance in Rajkot

રાજકોટ જિલ્લાનાં ખેડૂત સતત ચાર-ચાર દિવસથી ઉપવાસ પર હતાં. ગાંધી ચીંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ પર ઉતરેલાં આ ખેડૂતોની વાત આખરે સરકારે માની લીધી છે. લેખિતમાં ખાતરી આપ્યાં બાદ આજે ખેડૂતોએ પારણા કરી લીધાં છે. રાજકોટમાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી પાક વીમા મુદ્દે વિરોધ કરી રહ્યાં છે. છેલ્લાં 4 દિવસથી કિસાન સંઘનાં સભ્યો વિરોધ કરી રહ્યાં હતાં.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ