Video / ''મોઢું ના ખોલાવશો યાર,અમારી પાસે પણ..'' મોદી સરકારના મંત્રી અને ખેડૂત અગ્રણીનો વીડિયો વાયરલ

farmers protest viral video of piyush goyal and rakesh tikait

ભારતમાં નવા કૃષિ કાયદાઓને લઈને ચાલી રહેલા વિરોધની વચ્ચે ખેડૂતો અને સરકાર વચ્ચે થયેલ બેઠક દરમિયાનનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો પરથી કેન્દ્રીય નેતા પીયૂષ ગોયલ પર સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ