તકરાર / ખેડૂતો હવે આકરા પાણીએ : 26મીના એલાન પર અડગ અને કમિટી મુદ્દે કરી નાખી મોટી જાહેરાત, સરકાર ગભરાણી

farmers protest tomar gives offer again and tractor rally to be held on 26

કૃષિ કાયદાના વિરોધમાં દોઢ મહિનાથી આંદોલન કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે ફરીથી કેન્દ્રીય કૃષિમંત્રીએ કહ્યું કે સરકાર વાતચીત માટે તૈયાર છે પણ કાયદા રદ કરવા સિવાયની કોઇ માંગ હોય તો જણાવો 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ