હિંસક પ્રદર્શન / કૃષિ બિલનાં વિરોધમાં ખેડૂતોએ કર્ણાટકમાં ગાંધી માર્ગે બંધ પાડ્યો, દિલ્હીમાં કોંગ્રેસે હિંસક પ્રદર્શન કરી ટ્રેક્ટરમાં લગાવી આગ

farmers protest in delhi tractor fire youth congress leaders delhi punjab

કેન્દ્ર સરકાર દ્વારા લાવવમાં આવેલા કૃષિ બિલની વિરુદ્ધ દેશમાં પ્રદર્શન અટકવાનું નામ નથી લઈ રહ્યા. દિલ્હી, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ જેવા વિસ્તારોમાં આની વ્યાપક અસર જોવા મળી રહી છે. સોમવારે સવારે દેશની રાજધાની દિલ્હીના રાજપથ પર બિલની વિરુદ્ધમાં ગુસ્સો જોવા મળ્યો હતો. અહીં કોંગ્રેસ કાર્યકર્તાઓએ એક ટ્રેક્ટરમાં આગ લગાવી દીધી અને કૃષિ બિલ પર વિરોધ દર્શાવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ