ખુલાસો / ગુજરાતનાં ખેડૂતો પર સરેરાશ 56 હજારનું દેવું: ખાતર-જંતુનાશક દવાનો ઊંચો ભાવ મુખ્ય કારણ, અનેક રાજ્યો કરતાં સ્થિતિ ખરાબ

Farmers of Gujarat have more debt than Bihar-Chhattisgarh

ગુજરાતમાં પ્રત્યેક ખેડૂત પર સરેરાશ 56 હજારનું દેવું છે. ગુજરાતની સરખામણીમાં અન્ય રાજ્યોમાં ખેડૂતોની માથે ઓછું દેવું છે. કેન્દ્ર સરકારના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ