Ek Vaat Kau / 4000 કિ.મી સુધી ST બસ મુસાફરી મફત? જાણી લો હકીકત

આજકાલ એક મેસેજથી સોશિયલ મીડિયામાં ખળભળાટ મચ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે 65 વર્ષથી વધુ વય ધરાવતી વ્યક્તિને STમાં 4000 કિલોમીટર સુધી મફતમાં મુસાફરી કરવા મળશે..શું આ મેસેજ તમને પણ આવ્યો છે ? જવાબ જો હા હોય તો.. જાણી લો શું છે હકીકત...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ