સાવધાન ! / ફેસબુક વાપરતા હોવ તો ધ્યાન રાખજો! આ રીતે માત્ર એક ક્લિકથી તમારું બેન્ક અકાઉન્ટ સાફ થઈ જશે, ખબર પણ નહીં પડે

facebook and twitter users beware of malware attacks clickjacking and spambots cheats money and data

શું તમે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો? દરેક વ્યક્તિને પોસ્ટ કરવી, મિત્રો સાથે જોડાવુ અને બીજી પોસ્ટ પર રિએક્શન આપવુ પસંદ હશે. સોશિયલ મીડિયા જેટલુ રસપ્રદ છે, તેટલુ ખતરનાક પણ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વાત કરવામાં આવે તો ફેસબુક અને ટ્વિટર ટૉપ યાદીમાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ