ફાયદા / ખસખસના આવા ફાયદા જાણી તમને થશે આશ્ચર્ય, કબજિયાત, અસ્થમાથી લઈ થાઈરોઈડ માટેના ઉપાય જાણો

Excellent Health Benefits Of Poppy Seeds

ખસખસમાંથી ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. તેમાં ઓમેગા-6 ફેટી એસિડ અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. આ સિવાય તે ડાયટરી ફાયબરનો બેસ્ટ સોર્સ છે. તેમાં સારી માત્રામાં મિનરલ્સ જેમ કે, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન મળી રહે છે. ખસખસને ડાયટમાં સામેલ કરવાથી ઓવરઓલ હેલ્થ સારી રહે છે. ખસખસમાં અલ્કેલાઈડ્સ હોય છે. જે દુખાવાની પ્રોબ્લેમને દૂર કરે છે. ખસખસનું તેલ પણ બજારમાં મળે છે. તેને દુખાવાવાળા ભાગે લગાવવાથી રાહત મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ