OMG! / એક નાનકડી સર્જરીનાં કારણે દેશની સૌથી સુંદર યુવતીએ ગુમાવ્યો જીવ, હકીકત જાણીને ચોંકી જશો

ex miss brazil gleycy correia death at age 27 by routine tonsil surgery

ગ્લેસી કોરિયાનું એપ્રિલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશનના 5 દિવસ બાદ વધુ બ્લીડિંગ અને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર બાદ તે 2 મહિના સુધી કોમામાં જતી રહી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ