વિવાદ / હનીટ્રેપમાં પોલીસની વિવાદાસ્પદ ભૂમિકા અંગેની પૂર્વ IPS રમેશ સવાણીની પોસ્ટ વાયરલ

EX IPS Ramesh Savani Facebook post on honeytrap

પૂર્વ IPS રમેશ સવાણી પોતાના આગવા મિજાજ માટે જાણીતા છે આ વખતે ફરીથી તેમણે હનીટ્રેપ અને આ મામલે પોલીસની ભૂમિકા અંગે પોસ્ટ કરીને વિવાદનો મધપૂડો છેડી દીધો છે. તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યુ છે કે, PI અને મહિલાએ અગાઉ SPને પણ હનીટ્રેપમાં ફસાવ્યા હતા. મહિલા અને LCBના પોલીસ ઈન્સપેક્ટરે SP પાસેથી રૂપિયા પડાવ્યા હતા. અપના અડ્ડા ફેસબુક પેજ પર પૂર્વ IPSએ પોસ્ટ કરી.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ