કોરોના વાયરસ / શું આ પ્લાન B કોરોનાથી બચાવી શકે? જાણીને તમે પણ ચકરાવે ચઢી જશો

everyone get infected! Worldwide debate on Plan B to avoid Coronavirus

કોરોના વાયરસ સામે આખુ વિશ્વ લડી રહ્યું છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો રિસર્ચ કરી રહ્યા છે વેક્સિન કરવામાં લાગેલા છે. પરંતુ કોઈ સફળતા મળતી હોય તેમ જણાતું નથી. ત્યારે વૈશ્વિક મંચ પર એક મુદ્દો સૌથી મોટી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કેટલાક વિશેષજ્ઞો સલાહ આપી રહ્યા છે કે વાયરસની કોઈ ચિંતા કર્યા વગર જેટલો ફેલાઈ શકે તેટલો ફેલાવી દેવો જોઈએ. આનાથી હર્ડ ઈમ્યુનિટી થશે અને આ મહામારી ખુદ ખતમ થઈ જશે. પરંતુ આ સલાહ કેમ ચર્ચાનું કેન્દ્ર બની છે?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ