સફળતા / ગાયનું દૂધ વેચીને આ છોકરીએ ઊભો કર્યો એક કરોડનો બિઝનેસ, જાણો કેવી રીતે

entrepreneur shilpi sinha establish milk business turnover 1 crore

મનમાં ધગશ અને કામ કરવાની ઇચ્છા હોય તો કોઇ પણ કામ મુશ્કેલ લાગતું નથી. રસ્તામાં આવનાર દરેક સમસ્યા પાર કરીને બિઝનેસ એમ્પાયર ઊભું કરનારી શિલ્પી સિન્હાની કહાની પણ એવી જ છે. જેને સાંભળીને દરેક લોકોને પોતાની જીદ પર અડ્યા રહેવાની પ્રેરણા મળે છે. પોતાની મહેનતથી એક કરોડનું ટર્નઓવર ઊભું કરી દીધું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ