WC 2019 / આ વિદેશી ‘વિભિષણો’એ ઈંગ્લેન્ડને પ્રથમ વાર ‘વર્લ્ડ ચેમ્પિયન’ બનાવ્યું

england vs new zealand 2019 world cup final know how ben stokes become a superhero

વર્લ્ડ ચેમ્પિયન બનેલી ઈંગ્લેન્ડની ૧૫ સભ્યની ટીમમાં સાત ખેલાડી અન્ય દેશમાં જન્મેલા છે. એમાં ફાઇનલમાં મેન ઓફ ધ મેચ જાહેર થયેલો બેન સ્ટોક્સ અને ટીમ માટે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો જોફ્રા આર્ચર પણ સામેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ