દારૂબંધી / વડોદારા કોર્પોરેશન કચેરી પાસેથી જ દારૂની ખાલી બોટલો માળતા ઉઠ્યા સવાલ

વડોદરા કોર્પોરેશનની કચેરી પાસે દારૂની ખાલી બોટલો જોવા મળી. ગુજરાતમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે વધુ એક વખત દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે. વડોદરા કોર્પોરેશન કચેરી પાસેથી જ દારૂની ખાલી બોટલો માળતા સવાલો ઉઠી રહ્યાં છે. કોર્પોરેશનના આકારણી વિભાગ પાસે દારૂની ખાલી બોટલોનો જથ્થો મળી આવ્યો છે. ત્યારે સવાલ એ છે કે ક્યાંથી આવી દારૂની ખાલી બોટલોનો જથ્થો?. વિદેશી દારૂની ખાલી બોટલોનો મોટો જથ્થો ક્યાંથી આવ્યો?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ