અભ્યાસ / પૃથ્વીને બચાવવી હોય તો સૌથી પહેલા આપણે હાથીઓને બચાવવા પડશે!

elephant extinction in africa would speed up climate crisis by letting more greenhouse gases escape

હાથી અને પૃથ્વીને સીધો સંબંધ છે. દર વર્ષે હજારો હાથી શિકારીઓની લાલચનો ભોગ બને છે. હવે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, જો પૃથ્વીને બચાવવી હોય તો સૌથી પહેલા આપણે હાથીઓને બચાવવા પડશે. જો ધરતી પરથી હાથી વિલુપ્ત થઇ ગયા તો આપણું વાતાવરણ એકદમ ઝેરી બની જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ