બેદરકારી / AMCની લાલિયાવાડીનો બોલતો પુરાવો,છેલ્લા એક વર્ષથી ધૂળ ખાતી હાલતમાં ચાર્જિંગ સ્ટેશન, જુઓ VIDEO

Electric vehicle charging station at Kankaria in dusty condition

એક તરફ ઇલેક્ટ્રીક વાહનોની ખરીદી માટે પ્રોત્સાહન આપવામાં આવે તો બીજી તરફ કામગીરીને નામે તંત્રની પાછી પાની કેમ ?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ