ચૂંટણી પરિણામ / રાહુલ ગાંધી સહિત આ 30 દિગ્ગજ નેતાઓની પણ થઈ હાર

election results 2019 from rahul gandhi to former pm 30 senior leader lost their lok sabha seats

લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ભાજપે પ્રચંડ બહુમત મેળવીને એક વખત ફરીથી સરકાર બનાવવા જઇ રહી છે. ત્યારે કોંગ્રેસને કરારી હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે માત્ર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી નહીં પરંતુ સાથે સાથે આ 30 દિગ્ગજ નેતાઓની પણ હાર થઇ છે.

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ