ચૂંટણી / ગૌતમ ગંભીરની મુશ્કેલી વધશે, ચૂંટણી પંચે આ મામલાને લઇને ફરિયાદ કરવાનો આપ્યો આદેશ

Election Commission orders filing of FIR against Gautam Gambhir bjp

ચૂંટણી આયોગે પૂર્વ દિલ્હી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનો આદેશ આપ્યો છે. ગંભીરે પરવાનગી વગર ચૂંટણી રેલી યોજી હતી. આ મામલે ચૂંટણી પંચમાં આપના ઉમેદવારે ફરિયાદ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ